Pages

Thursday, April 1, 2010

harshad brahmbhatt

એ જે હોય તે, બાકી કવિ એટલે ગરીબડું, વધી ગયેલા વાળ અને દાઢીવાળું, પૂરતું અન્ન ન મળવાને કારણે હાડપિંજર જેવું મુડદાલ શરીર ધરાવતું, મુફલિસ અને પોતાની કવિતા સંભળાવવા લોકોની પાછળ દોટ મૂકતું માનવપ્રાણી - આવી ઈમેજમાંથી બધા વહેલામાં વહેલી તકે બહાર આવી જાય, પ્લીઝ. ટીવીના સ્ટેન્ડ-અપ કોમેડિયનો ખાસ.

No comments:

Post a Comment